State Examination Board - Gandhinagar


Government of Gujarat

Notice Board
Gemi Exam-2023 A કેટેગરીના પ્રશ્નપત્ર
Special Teacher Eligibility Test I (Sp TET-I) અને Special Teacher Eligibility Test II (Sp TET2-II) રિઝલ્ટ જોવા માટે Print Result પર ક્લિક કરવું.
શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023" પ્રાથમિક પરીક્ષા હિન્દી અને અંગ્રેજી માધ્યમના A કેટેગરીના પ્રશ્નપત્રોની ફાઇનલ આન્સર કી
શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023" પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્રની ફાઇનલ આન્સર કી
શિક્ષક અભિરુચિ કસોટી (માધ્યમિક) - ૨૦૨૩ મુખ્ય પરીક્ષાની ગુણ ચકાસણીની ફી ઓનલાઇન સ્વીકારવાનું ટેકનિકલ કારણોસર હાલ બંંધ કરેલ છે. સદરહું ફી તા. ૨૨-૦૮-૨૦૨૩ થી તા. ૨૬-૦૮-૨૦૨૩ દરમ્યાન ઓનલાઇન ભરી શકાશે.
શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) (TAT-HS)-2023" પરીક્ષાના A કેટેગરીના પ્રશ્નપત્ર
શિક્ષક અભિરુચિ કસોટી(માધ્યમિક) (TAT-S)-૨૦૨૩ની જાહેરાતમાં શિક્ષણ વિભાગના સુધારા ઠરાવ ક્રમાંકઃED/MSM/e-file/3/2023/1662/CHH, તા.૧૯/૦૫/૨૦૨૩ થી માધ્યમિક શાળાઓના શિક્ષક/શિક્ષણ સહાયકની ભરતી માટેના પરિશિષ્ટ-૩ ના ક્રમાંક-૧૧ (ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી) ની લાયકાતમાં ગણિતશાસ્ત્ર અથવા આંકડાશાસ્ત્ર અથવા રસાયણશાસ્ત્ર અથવા ભૌતિકશાસ્ત્ર અથવા જીવશાસ્ત્ર ની સાથે જે સંલગ્ન વિષયો છે તેને પણ માન્ય કરેલ છે. તો આ પાંચ પૈકી સંલગ્ન ડીગ્રી ધરાવતા ઉમેદવારોએ ‘‘સલંગ્ન‘‘ પસંદ કરવું.
Help Lines

Administrative Help Line:
(079) 232 48461

(10:30 am to 6:00 pm
working days only)
State Examination Board