State Examination Board - Gandhinagar


Government of Gujarat

તાજેતરની જાહેરાત
Notice Board
શિક્ષક અભિરુચિ કસોટી (TAT -HS) પરીક્ષા - ૨૦૨૬ માટેનો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપવામાં આવેલ અભ્યાસક્રમ તારીખ 19/02/26 ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડની આધિકારિક વેબસાઇટ પર મૂકેલ હતો. જેના સંદર્ભે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપેલ, પાઠ્યપુસ્તકમાં ઘટાડેલ પ્રકરણ અથવા મુદ્દાઓની યાદી, લાગુ પડતા વિષય માટે નીચે મુજબ છે. જે ધ્યાને લેવા વિનંતી.
TAT - S 2026 નાં ફોર્મ ભરતી વખતે, જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તાલીમી લાયકાતનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય, તે વિદ્યાર્થીઓએ MORE EDUCATION માં "શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ ના તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં" વિકલ્પ પસંદ કરવો અને ટકાવારી 0 (શૂન્ય). ક્લાસમાં "NOT APPLICABLE" અને પાસીંગ વર્ષમાં ૨૦૨૬ દર્શાવી ફોર્મ ભરવાનું રહેશે.
"શિક્ષક અભિરુચિ કસોટી (ઉચ્ચત્તર માધ્યમિક) - ૨૦૨૬" નો અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે.
"શિક્ષક અભિરુચિ કસોટી - ઉચ્ચત્તર માધ્યમિક - 2026" નાં ફોર્મ ભરવા માટે. - અહી ક્લિક કરો.
TAT - HS 2026 નાં ફોર્મ ભરતી વખતે, જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન અનુસ્નાતક ડીગ્રી અથવા તાલીમી લાયકાતનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય, તે વિદ્યાર્થીઓએ તે ડીગ્રીની માહિતીમાં ટકાવારી 0 (શૂન્ય). ક્લાસમાં "NOT APPLICABLE" અને પાસીંગ વર્ષમાં ૨૦૨૬ દર્શાવી ફોર્મ ભરવાનું રહેશે.
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)-2026 પરીક્ષાના A સિરીઝના પ્રશ્નપત્ર
શિક્ષક યોગ્યતા કસોટી-I (TET-I)-2025 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્રની ફાઈનલ આન્સર કી
પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE-SSE)-2025-26 પરીક્ષાની A સિરીઝના પ્રશ્નપત્ર
Help Lines

Administrative Help Line:
(079) 232 48462

(10:30 am to 6:00 pm
working days only)
State Examination Board